રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે “કસુંબીનો રંગ ઉત્સવ”નો કાર્યકમ યોજાયો

ગુજરાત સરકારના રમતગમત,  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં ૨૮ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ ઉજવણી થઈ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને બહુઆયામી વ્યક્તિત્વ ગણાવતા કહ્યું કે, તેઓ લોકસાહિત્યકાર, લેખક, પત્રકાર અને કવિ જેવી બહુવિધ કૌશલ્યો ધરાવતા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે.

આ પ્રસંગે તેઓશ્રી એ ગુજરાત સાહિત્ય અકાદમીના નવા નિર્માણ પામી રહેલા ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભવન’નું ઈ…

Celebration of Jhaverchand Meghani 125th Birth Anniversary

A state level celebration of 125th Birth Anniversary of Rashtriya Shayar Jhaverchand Meghani was commenced at Mahatma Mandir, Gandhinagar on 28th August, 2021. At the event, groundbreaking ceremony for Rashtriya Shayar Jhaverchand Meghani Bhavan for Gujarat Sahitya Akadami was held and a web-portal hosting life and works of Jhaverchand Meghani was launched by Honerable Chief Minister Shri Vijaybhai Rupani. He, with this, kick-started the state-wide celebration of the event named Kasumbino Rang utsav.