Page 8 - 03_Navalika-2
P. 8

અન્ય ગ્રંથા ો


                               સમગ્ર  મેઘાણી  સાહિતયના
                                સંકિનકારનું  લનવેદન

               રં
                                 રં
         ઝવેરચદ મેઘાણીના સાત વાતામુ-સગ્રિોની આ એકલત્રત આવૃલતિ ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ના
                                                           રં
                                         રં
         બે  િાગરૂપે,  સમગ્ર  મેઘાણીસાહિત્ય  ગ્રરંથાવલિમા  બિાર  પડે  છે.  આ  બે  ખડોમા  િેખકની  બધી
                                                              રં
         નવલિકાઓ  એકીસાથે  સુિિ  બને  છે.
                                                રં
                                                   રં
            િેખકની  નવલિકાઓ  કાળક્રમાનુસાર  નીચેના  સગ્રિોમા  સગૃિીત  થતી  આવેિી :
                                            રં
             1922     કુરબાનીની  કથાઓ
             1931     લચતાના  અગારા  (ખડ  1)
                                   રં
                             રં
                                   રં
             1932     લચતાના  અગારા  (ખડ  2),  આપણા  ઉંબરમા રં
                             રં
             1934     પ્રલતમાઓ,  જેિ-ઑલફસની  બારી
             1935     ધૂપછા્યા,  પિકારા
                                         રં
             1942     મેઘાણીની  નવલિકાઓ  (2  ખડ)
             1946     લવિોપન  અને  બીજી  વાતો
                                                    રં
            ‘ધૂપછા્યા’ની  વાતામુઓ  ‘મેઘાણીની  નવલિકાઓ’  (ખડ 1)મા,  અને  ‘આપણા  ઉંબરમા’  ને
                                                રં
                                                                     રં
         ‘લચતાના  અગારા’  (2  ખડ)ની  વાતામુઓ  ‘મેઘાણીની  નવલિકાઓ’  (ખડ 2)મા  1942મા  સમાવી
                                                                   રં
                          રં
                                                        રં
                                                            રં
                 રં
                                                   ે
                              રં
                                                    ુ
                                                    રં
                                     રં
                                                                    રં
                                  રં
             રં
         િેવાતા  એ  ચાર  નાના  વાતામુ-સગ્રિોનુ  જુદુ  અસસતતવ  િુપ્ત  થ્યિ.  આમ,  છેવ્ટે  સાત  સગ્રિોમા  રં
         113  નવલિકાઓ  સમાઈ  જતી  િતી.  ‘લવિોપન  અને  બીજી  વાતો’ની  (મરણોતિર)  બીજી  આવૃલતિ
               રં
                                    ે
         (1951)મા વધુ સાત વાતામુઓ ગ્રરંથસથ થ્યિી. સાત નવલિકા-સગ્રિોની બધી મળીને 120 વાતામુઓ
                                                  રં
                      રં
         િવે  અિીં  બે  ખડમા  એકલત્રત  થા્ય  છે:
                    રં
              રં
            ખડ  1  :   કુરબાનીની  કથાઓ,  જેિ-ઑલફસની  બારી,  પ્રલતમાઓ,  પિકારા.
              રં
            ખડ  2  :   મેઘાણીની  નવલિકાઓ  (2  ખડ),  લવિોપન  અને  બીજી  વાતો.
                                         રં
                                                                     રં
            િેખકના  અન્ય  પુસતકો  ‘સૌરાષ્ટ્રની  રસધાર’,  ‘વેરાનમા’  અને  ‘માણસાઈના  દીવા’મા  પણ
                 રં
                                                 રં
         વાતામુલશલપના  નમૂનાઓ  વેરા્યિા  જોવા  મળશે.  એમાથી  થોડા  આ  ગ્રરંથના  બીજા  િાગમા  ‘અન્ય
                                                                   રં
                                            રં
                            ે
                                                        રં
         નવલિકાઓ’  શીષમુક  િઠળ  મૂક્યા  છે.  એ  પૈકી  ‘વેરાનમા’  પુસતકમાથી  અિીં  િીધેિા  કથા-
                                                રં
                        ે
         નમૂના  મૂળ  ‘જનમિલમ’  દૈલનકના  સાહિત્ય-પાના  ‘કિમ-હકતાબ’મા  પીરસવા  મા્ટે  1934-40ના
                                                     રં
                       ૂ
         અરસામા િખા્યિા. આ સદિમુમા ‘વેરાનમા’ના લનવેદનમાના િેખકના આ શબદો પ્રસતુત ગણાશે :
                                               રં
                               રં
                           રં
                    ે
               રં
                                     રં
                                          ે
                          રં
         “[‘કિમ-હકતાબ’ના  પાનાઓ  પર]  સવાનુિવે  જો્યિી  માલમમુક  ઘ્ટનાઓ  તેમજ  નવનવી  વચાતી
                                                                     રં
         ચોપડીઓમાથી જડતા લચત્રાતમક શૈિીના પ્રસગો દોરી આપવાનુ લપ્ર્ય કા્યમુ કરવા મળ... લવશાિ
                                                   રં
                                       રં
                                                                  ુરં
                 રં
         પ્ટ પર િુરં ઘૂમ્યો છ ુ રં. રલશ્યન િેખક પેનતેિોવના ‘લવધાઉ્ટ ચેરી બિલૉસમસ’ પરથી ‘જીવન-વા્ટ’
                                                                    રં
                                                  રં
         ઉતા્યુું. ‘દીકરાની મા’ દો્યુું ગોકકીના ‘મધર’ પરથી. ‘રોજ સાજે’, ‘જાતિાઈઓ’, ‘રરંગમા િરંગ’,
                                                                       રં
                                                                   રં
                                                              રં
                                                                   ુ
                                               રં
         ‘એના  પગની  પાની’,  ‘જાનત  િૈ  દરદી  દરદી  કી -’  જેવા  મમમુલચત્રો  જે  લનજઆખે  જો્ય  તેમાથી
         નીપજ્યારં. દહર્યાપારના દૈલનકો-સાપ્તાહિકોના ઢગબધ કૂચામાથી દૈલનકના ખપજોગુ ઉઠાવાઈ ગ્યા
                        રં
                                          રં
                                                 રં
                                                               રં
                                                                       રં
                          રં
                             રં
                                                                રં
         પછી મારે િાગે જે વધતુ તેમાથી ‘ચોપડીઓનો ચોર’ જેવા વાતામુ-લચત્રો આિેખવાનુ મને ગમતુ.”
                                                રં
         2014                                                  જયંત  મેઘાણી
         પ્રસાર,  1988  આતાિાઈ  ઍવન્યૂ,  િાવનગર  364  001
         jayantmeghani@gmail.com
                                       [ 6 ]
   3   4   5   6   7   8   9   10   11   12   13